ફિલ્મ review માટેની કોઈ ચોક્કસ method, techniques નથી હોતી, જેથી દરેક professional critics, reviewers પોત પોતાની અલગ અલગ પદ્ધતિથી review કરતા હોય છે, ઉપરાંત આ review માં તેમનો perspective અને તેમનું vision પણ ખાસ ભાગ ભજવે છે, જેથી દરેકના review માં ખુબ મોટો ફર્ક પણ હોય છે, જેમાં દરેક professional critics, reviewers પોતાની રીતે સાચા પણ હોય છે.
પણ જો review કઈ system દ્વારા કરવામાં આવે છે? તેના વિષે clear કરવામાં આવે તો review ને વધુ આસાનીથી સમજી શકાય છે. GujaratiFilmReview.com વેબસાઈટમાં ક્યા ક્યા point ઉપરથી ફિલ્મ review કરવામાં આવે છે, તેના વિષે જાણીએ અને સમજીએ.
01. Review based on all departments of film
GujaratiFilmReview.com દ્વારા audience, reviewers, critics filmmakers અને film students વગેરેના perspective ને ધ્યાનમાં રાખીને, ફિલ્મના અલગ અલગ departments જેમકે, (1). Screenplay. (2). Acting. (3). Cinematography. (4). Editing. (5). Direction, વગેરેને cover કરીને ફિલ્મ review કરવામાં આવે છે.
ફિલ્મના આ 5 departments ની દરેક પ્રકારની details, તેમાં કરવામાં આવેલ experiments, તેના reference points, આ સિવાય ડિરેક્ટર, એક્ટર્સ, ટેકનિશિયન્સ વિષે basic details પણ લખવામાં આવે છે.
02. Other cinematic elements of film
ફિલ્મના અન્ય cinematic elements જેમકે, (1). Art and Creativity. (2). Technical points. (3). Critics acclaimed points. (4). Movie trivia. (5). Release, collection, awards, વગેરે points ઉપર લખવામાં આવે છે.
03. Plus points & Minus points of film
ફિલ્મના technically, creatively અથવા કોઈપણ પ્રકારના નાના મોટા plus points વિષે, અને તેની સાથે સાથે ફિલ્મના genuine minus points વિષે પણ લખવામાં આવે છે.
04. Goofs of film
કોઈપણ રચના 100% perfect નથી હોતી, મોટાભાગે તેમાંથી નાની મોટી ભૂલ નીકળી જ શકે છે. ફિલ્મોમાં continuity અને logic ની સામાન્ય ભૂલો હોવી તે ખુબ જ સામાન્ય બાબત છે. આ પ્રકારની goofs એ લગભગ દરેક ફિલ્મોમાં જોવા મળે છે.
આ goofs એ હોલીવુડ અને બોલીવુડની top 10 highest grossing ફિલ્મોમાંથી અને દુનિયાના great ડિરેક્ટર્સની ફિલ્મોમાંથી પણ ખુબ આસાનીથી જોવા મળી શકે છે, IMDB માં આ goofs વિષે એક અલગ section માં ખાસ લખવામાં આવે છે.
05. Audience suggestion
ફિલ્મ તે ફક્ત audience માટે બને છે. જેથી એક audience ના point of view તરીકે ફિલ્મમાં જે તે પણ જરૂરી suggestion લાગતા હોય, તેના વિષે પણ ખાસ લખવામાં આવે છે.
આમ GujaratiFilmReview.com દ્વારા ફિલ્મના આ 5 અલગ અલગ points ને ધ્યાનમાં રાખીને film review અને analysis કરવામાં આવે છે.