Latest Posts:

About the Gujarati Film Review Website

Introduction

GujaratiFilmReview.com વેબસાઈટ એ ગુજરાતી ફિલ્મો આધારિત Film Review & Analysis વેબસાઈટ છે, જેમાં ગુજરાતી ફિલ્મોના review અને તેની સાથે detail analysis કરવામાં આવે છે.

Our Vision – What we think?

Internet ઉપર જયારે Hollywood અને Bollywood ફિલ્મો વિષે search કરવામાં આવે ત્યારે તે ફિલ્મોની દરેક પ્રકારની નાનામાં નાની information પણ આસાનીથી મળે છે. જેમાંથી Hollywood ફિલ્મોની theme, cinematography, editing વગેરે જેવા એકદમ rare subject ઉપર પણ detailing blog, article લખવામાં આવે છે.

પણ જયારે ગુજરાતી ફિલ્મોને search કરવામાં આવે ત્યારે તેના વિષે ખુબ જ ઓછી information જોવા મળે છે, કારણ કે ગુજરાતી ફિલ્મોની તો basic information વિષે પણ કંઇ ખાસ લખાતું નથી, ત્યાં સુધી કે IMDB અને Wikipedia માં પણ ગુજરાતી ફિલ્મોની જરૂરી માહિતી ખુબ જ ઓછી લખાય છે.

આ સિવાય ગુજરાતી ફિલ્મોના review મોટાભાગે ફક્ત audience ને ધ્યાનમાં રાખીને એકદમ ટૂંકમાં લખવામાં આવે છે.

જેથી કોઈ એક એવું platform હોવું જોઈએ, જ્યાં ગુજરાતી ફિલ્મના review સાથે ફિલ્મની detailing information મળી શકે, બસ આ vision થી આ website બનાવવામાં આવી છે.

Our Mission – What we do?

GujaratiFilmReview.com વેબસાઈટમાં ફિલ્મના દરેક departments ને cover કરીને ફિલ્મ review કરવામાં આવે છે, જેમકે screenplay, acting, cinematography, editing, direction વગેરે ઉપર review ની સાથે detailing information provide કરવામાં આવે છે.

આ ઉપરાંત ફિલ્મના અન્ય technical points, creative points, plus points, minus points, goofs, trivia તેમજ ફિલ્મના દરેક cinematic elements વિષેની દરેક નાનામાં નાની information વિષે પણ લખવામાં આવે છે, જેથી ફિલ્મની દરેક પ્રકારની maximum information આ website દ્વારા મળી શકે.